fbpx
Thursday, October 31, 2024

પત્નીના 5 મિસ કોલ આવ્યા તો હવે પતિ વિચારે છે…😅😝😂😜🤣🤪

નાની બાળકીએ સવાલ પૂછ્યો : મમ્મી માનવજાતની શરૂઆત
કેવી રીતે થઈ હતી?
મમ્મી : ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં.
એમને બાળકો થયાં અને આમ આખી માનવજાતનો વિકાસ થયો.
આ જ સવાલ બાળકીએ પોતાના પપ્પાને કર્યો.
પપ્પાએ કહ્યું : વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા.
એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.
છોકરી વિચારમાં પડી ગઇ અને ફરી મમ્મી પાસે આવીને બોલી :
મમ્મી, તું કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,
અને પપ્પા કહે છે કે માણસ વાનરમાંથી બન્યો છે.
આમ કેમ?
મમ્મીએ કહ્યું : બેટા, મેં તને મારા પૂર્વજોના ઉદ્દભવની વાત કરી
અને પપ્પાએ એમના પૂર્વજોના ઉદ્દભવની.
😅😝😂😜🤣🤪

પતિના 5 મિસ કોલ હોય તો
પત્ની વિચારે છે,
ખબર નહિ શું થયું હશે?
પત્નીના 5 મિસ કોલ હોય તો
પતિ વિચારે છે,
ખબર નહિ આજે મારું શું થશે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles