એક શેઠાણીને તેના ઘરના નોકરે
ઘભરાયેલા સ્વરમાં કહ્યું :
શેઠ દરવાજાની પાસે બેભાન થઈને
પડ્યા છે.
તેમના એક હાથમાં એક કાગળ અને
બીજા હાથમાં એક મોટુ પેકેટ છે.
શેઠાણી ખુશ થઈને બોલી : બહુ સરસ,
મારી નવી સાડીઓ આવી ગઈ લાગે છે.
😅😝😂😜🤣🤪
માલિક : તો તમે નોકરી કરવા
ઈચ્છો છો.
તો જણાવો તમે કદી જૂઠું
બોલો છો?
પપ્પુ : ના, સર!
પણ એ તો હું શીખી લઈશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)