fbpx
Thursday, October 31, 2024

મમ્મી : તને પણ આ વાતની નવાઈ લાગે છે?😅😝😂😜🤣🤪

એક માણસના ગુજરી ગયા પછી
તેના મિત્રએ તેની પત્નીને
કહ્યું, શું હું તમારા પતિની જગ્યા
લઇ શકું છું?
પત્ની બોલી : મને કોઈ વાંધો નથી,
પણ તમે પહેલા
સ્મશાન વાળા સાથે વાત કરી લેજો.
😅😝😂😜🤣🤪

દીકરી : મમ્મી,
તેં પપ્પા સાથે લગ્ન કેમ કર્યા?
મમ્મી : તને પણ
આ વાતની નવાઈ લાગે છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles