લગ્નમાં એક સુંદરીને ઈમ્પ્રેસ
કરી રહ્યો હતો,
એટલામાં દુરના એક જલકુકડા
કાકાએ પાસે આવીને કહ્યું,
અરે દીકરા એકલો આવ્યો છે?
વહુને સાથે ના લાવ્યો?
😅😝😂😜🤣🤪
જો હથેળીમાં ખંજવાળ આવે તો
સમજવું કે,
ખંજવાળની બીમારી છે.
તેનાથી પૈસા નથી આવતા.
તેના માટે સખત મહેનત કરવી પડે છે.
ખંજવાળવાથી જો પૈસા આવતા હોત,
તો રીંછ અને વાંદરા સૌથી વધારે
પૈસાવાળા હોત.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)