ટ્રેન પ્લેટફોર્મ પર એક મહિલા પાસે
ઘણો સામાને હતો
એક કુલીએ મહિલાને પૂછ્યું : મેડમ,
કુલી જોઈએ?
મહિલાએ ખુબ જ વિન્રમતા પૂર્વક
જવાબ આપ્યો
મહિલા : ના ભાઈ,
તે માટે મારો પતિ આવી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
ભાભી – તમારા ભાઈએ મારું બેંક ખાતું
ખોલાવ્યું છે.
દિયર – અરે વાહ ભાભી! કઈ બેંકમાં?
ભાભી – એક કિસ બેન્ક.
દિયર – અરે ભાભી, એ એક કિસ બેંક નથી,
એ એક્સિસ બેંક છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)