3 દિવસ જીમ ગયા પછી પપ્પુએ પોતાના
મિત્રને ટીપ્સ આપતા કહ્યું,
શરીર કસરત કરવાનું કહે છે,
અને આત્માને રબડી, જલેબી, સમોસા,
કચોરી અને છોલે-ભટુરે જોઈએ છે.
પરંતુ શરીર તો નશ્વર છે,
અને આત્મા અમર છે.
તેથી માત્ર આત્માનું જ સાંભળવું જોઈએ.
😅😝😂😜🤣🤪
ટપ્પુ ઘરેથી ભાગી ગયો,
તે દોડતો રહ્યો, કલાકો સુધી દોડતો રહ્યો.
જ્યારે તે દોડીને થાકી ગયો ત્યારે તેને
ખબર પડી કે,
ફિલ્મી હીરો જ દોડીને મોટા થાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)