બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.
પહેલી બોલી : મેં નિર્ણય કર્યો છે કે
જ્યા સુધી 25 વર્ષની ન થાઉં
ત્યાં સુધી લગ્ન નહીં કરું.
બીજી બોલી : અને મેં નિર્ણય લીધો
છે કે જ્યાં સુધી લગ્ન ન થાય
ત્યાં સુધી 25 વર્ષની થઈશ જ નહીં.
😅😝😂😜🤣🤪
શીલા : અરે વાહ,
તારો હાર તો ખૂબ જ સરસ છે,
શું તને કોઈ સારી નોકરી
મળી ગઈ છે?
મીના : નહી સારો પતિ મળી ગયો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)