ચિન્ટુ : યાર પિન્ટુ,
મને એ સમજાતું નથી કે
ગુજરાતી ભાષાને માતૃ ભાષા કહે છે તો
હિન્દી ભાષાને
પિતૃ ભાષા કેમ નથી કહેવાતી?
પિન્ટુ : ક્યાંંથી કહેવાય યાર,
આપણી મમ્મીઓ પપ્પાને
બોલવાનો મોકો જ નથી આપતી તો.
😅😝😂😜🤣🤪
નંદૂજી : બેટા, હું લગ્ન કરીને પછતાઈ રહ્યો છું
તેથી એક સલાહ તને પણ આપું છું કે
તું લગ્ન ન કરીશ.
મુન્નુ : આ સલાહ હું યાદ રાખીશ પપ્પા,
અને આ સલાહ મારા બાળકોને પણ આપીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)