fbpx
Monday, January 20, 2025

મીના : તમારા શરીર પર આ શાના નિશાન છે?😅😝😂😜🤣🤪

મેડમ ક્લાસમાં આવ્યા અને પૂછ્યું,
રામુ,
આરબીઆઇના ગવર્નરનું નામ જણાવ?
રામુ : મને નથી ખબર મેડમ?
મેડમ : અરે એજ જે નોટ પર લખ્યું હોય છે,
ક્યારેય વાંચ્યું નથી કે શું ?
રામુ : અચ્છા એ….
સોનમ ગુપ્તા, જે બેવફા છે.
😅😝😂😜🤣🤪

મીના : તમારા શરીર પર આ શાના
નિશાન છે?
ટીના : કાલે મારા પતિએ મને માર્યુ હતું.
મીના : પણ તમારા પતિ તો
ગઈકાલે બહાર ગયા હતા ને?
ટીના : હું પણ એવું જ સમજતી હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles