જીજા સામે હસવું તો દરેક સાળીની
અદા છે,
વાહ… વાહ… વાહ… વાહ…
જીજા સામે હસવું તો દરેક સાળીની
અદા છે,
અને જે જીજો તેને પ્રેમ સમજે
તે તો સૌથી મોટો ગધેડો છે.
😅😝😂😜🤣🤪
પત્ની ગુસ્સામાં : તમને મારો
જન્મદિવસ પણ યાદ નથી રહેતો.
પતિ : ક્યાંથી રહે?
તારી ઉંમર વધતી જતી હોય એવું
જરાય નથી લાગતું.
આ ટ્રીક મહદ અંશે કામ કરી જાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)