છોકરો : મારે તને એક વાત કહેવી હતી,
તું હા પાડે તો કહું?
છોકરી : હા બોલ.
છોકરો : હું તને પ્રેમ કરું છું.
છોકરી : કર… કર… હું પણ કોઈને કરું છું.
બધા કોઈને ને કોઈને પ્રેમ કરે જ છે.
છોકરો બેભાન.
😅😝😂😜🤣🤪
પોલીસ : તારી નજર સામે
ચોર આ છોકરીનું પર્સ છીનવી રહ્યો હતો,
તો તે આ છોકરીની મદદ કેમ ન કરી.
છોકરો : હું આ છોકરીને ઓળખું છું.
તેણે સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂક્યું છે કે,
“હું મારી પ્રોબ્લેમ જાતે જ ઉકેલી શકું છું,
તમે પોતાના કામથી કામ રાખો”.
પોલીસ : તો ઠીક છે,
મારે તને કાંઈ કહેવાનું થતું નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)