પપ્પુ : પપ્પા, તમે અંધારાથી ડરો છો?
પપ્પા : ના દીકરા.
પપ્પુ : પૂર, વીજળી અને ભૂકંપથી?
પપ્પા : જરાય નહિ.
પપ્પુ : એનો અર્થ એ કે
પપ્પા તમે મમ્મીને છોડીને કોઈનાથી
પણ નથી ડરતા.
😅😝😂😜🤣🤪
પપ્પુએ જેવો જ કારમાં બેસીને
સીટ બેલ્ટ બાંધવા પ્રયત્ન કર્યો કે,
તેની પત્ની ઉદાસ અવાજમાં બોલી,
તમને મારા કરવા ચોથના વ્રત પર
વિશ્વાસ નથી….
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)