પત્ની : સામેની બારીમાં જે પોપટ અને
મેના બેઠા છે, તે રોજ અહીં આવે છે.
સાથે-સાથે બેસે છે અને
પ્રેમાલાપ કરે છે અને એક આપણે છીએ કે
દિવસભર લડતાં રહીએ છીએ.
પતિ : પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે
આ પોપટ અને મેનાની જોડીમાં
પોપટ તો હંમેશા એ જ રહે છે,
પણ મેના રોજ નવી આવે છે.
😅😝😂😜🤣🤪
ગર્લફ્રેન્ડ રોમાન્ટિક અંદાજમાં પોતાના
બોયફ્રેન્ડને કહે છે.
ગર્લફ્રેન્ડ : મને એ રીતે પ્રપોઝ કર
જે રીતે આજ સુધી કોઈએ નહિ કર્યું હોય.
બોયફ્રેન્ડ : કુતરી, નાગણ, વાંદરી,
હવે તો હા કહી દે ચુડેલ.
છોકરી મંડપની જગ્યાએ કોમામાં છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)