શિક્ષકે પૂછ્યું : જો કોઈ 1945 માં જન્મયો
હોય તો તેની ઉંમર શું હોય?
રમેશ બોલ્યો : ઉંમર
ત્યારેજ બતાવી શકાય
જ્યારે ખબર પડે કે તે સ્ત્રી છે કે પુરૂષ.
કારણકે
એક જ વર્ષે જન્મેલા સ્ત્રી-પુરુષની વચ્ચે
ઓછામાં ઓછું દસ વર્ષનું અંતર હોય છે.
😅😝😂😜🤣🤪
શિક્ષક : તે આ પ્રશ્નનો જવાબ કેમ
ન આપ્યો?
આ એટલો સહેલો પ્રશ્ન છે કે
કોઈ મૂર્ખ પણ આનો જવાબ આપી દે.
વિદ્યાર્થી : એટલે જ તો
મેં તેનો જવાબ ન લખ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)