એક માણસની તબિયત ખરાબ થવા પર તે
ડોક્ટરને દેખાડવા ગયો.
ડોક્ટરે કહ્યું : તમે ફક્ત 12 કલાકના મહેમાન છો.
કદાચ સવાર પણ નહીં જોઈ શકો.
માણસે આ વાત ઘણા દુઃખ સાથે પોતાની પત્નીને જણાવી,
અને વિચાર્યું કે
આ છેલ્લી રાત પોતાની પત્ની સાથે પ્રેમથી પસાર કરું.
બંનેએ થોડી વાતો કરી અને
સાથે પસાર કરેલી ક્ષણો યાદ કરી.
થોડી વાર પછી પત્ની સુવા માટે ગઈ તો પતિએ પૂછ્યું :
તું સુવા જઈ રહી છે?
પત્ની : તો શું કરું? તમારે તો સવારે ઉઠવાનું નથી,
પણ મારે તો ઉઠીને બીજા કામ કરવાના છે ને.
😅😝😂😜🤣🤪
છોકરો : તને ખબર છે
હું બસમાં બેઠો હોઉં ત્યારે
કોઈ છોકરીને ઉભેલી જોઈ શકતો નથી.
છોકરી : તો પછી તું શું કરે છે?
છોકરો : હું મારી આંખો બંધ કરી દઉં છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)