Monday, December 15, 2025

પરણેલા પુરુષને લોટરી લાગવા પર એટલી ખુશી નથી થતી, જેટલી …😅😝😂😜🤣🤪

પતિ : જો
આ સૂપમાં તારો વાળ ક્યાંથી આવ્યો?
પત્ની : એ મારો વાળ નથી પરંતુ
પ્લેટની તિરાડ જણાય છે.
આ સાંભળી
પતિ સૂપમાં આંગળી નાખવા લાગ્યો.
પત્ની : અરે પણ તમે આશું કરો છો?
પતિ : તિરાડને પ્લેટની બહાર કાઢીને
ટેબલ પર મૂકું છું!
😅😝😂😜🤣🤪

પરણેલા પુરુષને લોટરી લાગવા પર
એટલી ખુશી નથી થતી,
જેટલી ફેંકેલા વેલણ અને ચમચી દીવાલ સાથે
અથડાઈને પાછા પત્નીને જ વાગે છે
ત્યારે થાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles