fbpx
Saturday, November 2, 2024

વિદ્યાર્થી : ક્લાસમાં વચ્ચે તમને ચા આપવા આવી હતી તે તમારી દીકરી હતી?😅😝😂😜🤣🤪

છગન : અલ્યા, તું માણસ છે કે ફાનસ?
તારી બૈરીના ટપલા નમાલો થઈને
કેમ ખાયા કરે છે?
મગન : એમાં તારૂ શું જાય છે?
હું મારી
પોતાની જ બૈરીના ટપલા ખાઉ છું ને?
બીજાનાં
બૈરાંના ટપલા તો ખાતો નથી ને?
😅😝😂😜🤣🤪

ટીચર : આજનો ઓનલાઇન ક્લાસ
હમણાં પૂરો થાય છે,
કોઈ પ્રશ્ન હોય તો પૂછો.
વિદ્યાર્થી : ક્લાસમાં વચ્ચે તમને
ચા આપવા આવી હતી તે તમારી
દીકરી હતી?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles