એક છોકરી
પોતાની માં સાથે ફોન પર વાત કરી રહી હતી.
છોકરી : મમ્મી,
તમે કેવા છોકરા સાથે મારા લગ્ન કરાવી દીધા.
માં : કેમ શું થયું બેટા?
છોકરી : એ તો હંમેશા પીને તૈયાર રહે છે.
માં (આશ્ચર્ય સાથે) : તો આ વાત તું હવે
જણાવી રહી છે, લગ્નના 2 વર્ષ પછી?
છોકરી : અરે,
મને પણ ક્યાં ખબર હતી, એ તો કાલે
રાત્રે પીધા વગર ઘરે આવ્યો ત્યારે ખબર પડી.
😅😝😂😜🤣🤪
પાડોશી : આજે રાજુ ભાઈ દેખાઈ નથી રહ્યા.
રાજુની પત્ની : આજે અમારો ઝગડો થઈ ગયો,
હવે તે ગાર્ડનમાં છે.
પાડોશી : હું હમણાં જ ગાર્ડનમાંથી આવ્યો
તે ક્યાંય દેખાયા નહિ.
રાજુની પત્ની : તમે ગાર્ડન ખોદીને જોયું?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)