fbpx
Friday, January 17, 2025

પત્ની રોમાન્ટિક મૂડમાં પોતાના પતિને કહે છે, હું તમારા…😅😝😂😜🤣🤪

ભૂરો : અરે બકા,
તારા ઘરમાં તો નોકરાણી હતી
તો પછી તું
કેમ વાસણ ઘોઈ રહ્યો છે?
બકો : ભૂરા ભઈ,
થોડા દિવસો પહેલા જ મેં એ
નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.
😅😝😂😜🤣🤪

પત્ની રોમાન્ટિક મૂડમાં પોતાના
પતિને કહે છે,
હું તમારા દિલમાં રહેવા માંગુ છું.
થોડી વાર વિચાર્યા પછી પતિ કહે છે,
ઠીક છે,
પણ ત્યાં જઈને
બીજી મહિલાઓ સાથે ઝગડતી નહીં.
😅😝😂😜🤣🤪

પત્ની : જમવામાં શું બનાવું?
પતિ : પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે
આલુ પરાઠા બનાવ.
પત્ની (ફ્રીઝ ખોલીને) : દૂધી સૂકાય છે ક્યારની.
એ જ બનાવું છું.
પતિ : તો પૂછ્યું જ શું કામ કે શું બનાવું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles