ભૂગોળ ભણાવતી
એક મેડમ ઘણી દુબળી-પાતળી હતી.
તેમનું પોસ્ટિંગ એક ગામમાં થઈ ગયું.
એક દિવસ
તેમણે ક્લાસમાં બાળકોને પ્રશ્ન પૂછ્યો કે,
ધરતી ગોળ ફરતી કેમ દેખાય છે?
એક છોકરો બોલ્યો : ટીચર
ઘી ને રોટલા ખાવાનું રાખો.
ખાધા વગર સ્કૂલમાં આવશો તો
ધરતી આવી રીતે જ ફરતી દેખાશે.
😅😝😂😜🤣🤪
જો કોઈ મહિલા
ગ્રુપ ચેટમાં ઓનલાઇન ન હોય,
તો સમજી લેવું કે
તેની કામવાળી નથી આવી.
અને જો કોઈ પુરુષ
ઓનલાઇન ના હોય તો સમજી લેવું કે,
આજે તેની પત્ની બાજુમાં બેઠી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)