fbpx
Wednesday, November 6, 2024

પત્ની : સાંભળો છો…જયારે તમે પહેલી વાર મારો ઘૂંઘટ ઉઠાવ્યો હતો ત્યારે તમને કેવું લાગ્યું હતું?😅😝😂😜🤣🤪

અંજૂએ પોતાના પતિને પૂછ્યું :
મારા વાળનો રંગ સફેદ થઈ જશે ત્યારે પણ
શું તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો?
પતિએ હસીને જવાબ આપ્યો : કેમ,
તને શંકા કેમ થઈ?
અત્યાર સુધી
તું કેટલીવાર રંગ બદલી ચૂકી છે,
શું મેં તને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યું છે.
હવે પતિ હસી શકતો નથી.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો…. જયારે
તમે પહેલી વાર મારો ઘૂંઘટ ઉઠાવ્યો હતો
ત્યારે તમને કેવું લાગ્યું હતું?
પતિ : માં કસમ, જો મને ટીવી પર
ભૂતવાળી સિરિયલ જોવાની આદત ના હોત
તો હું કોમામાં જતો રહ્યો હોત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles