fbpx
Wednesday, November 6, 2024

ધડિયાળ હોય તો ‘રોલેક્ષ’ જેવી…બાકી ‘રાડો’ તો…😅😝😂😜🤣🤪

ફિલ્મમાં
હીરો હિરોઈનને પ્રેમ કરી રહ્યો હતો.
પત્ની : જુઓ હીરો તેને કેટલો પ્રેમ કરે છે.
પતિ : તો હું શું કરું?
પત્ની : તમે તો આવી રીતે મને
પ્રેમ નથી કરતા.
પતિ : તેને
આ રીતે પ્રેમ કરવાના 30 કરોડ મળે છે,
તું મને એટલા આપીશ?
😅😝😂😜🤣🤪

ધડિયાળ હોય તો
‘રોલેક્ષ’ જેવી…
બાકી ‘રાડો’ તો
ઘરવાળી રોજ પાડે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles