fbpx
Wednesday, December 25, 2024

આ ત્રણ રાશિઓના ‘અચ્છે દિન’ 1 જુલાઈથી શરૂ થશે, બની રહ્યા છે ધન પ્રાપ્તિના યોગ

1 જુલાઈએ ક્રોધ, સંપત્તિ સેના અને સાહસનો કારક મંગળ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલમાં ફેરફારનો પ્રભાવ રાશિઓ પર પડે છે. આ ગોચર કોઈ માટે શુભ તો કોઈ માટે અશુભ હોય છે. મંગળ ગ્રહના ગોચરથી 3 રાશિઓ માટે ખુબ શુભ સાબિત થઇ શકે છે. આઓ જાણીએ આ લકી રાશિ કઈ છે.

મેષ

મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર ખૂબ જ લાભદાયક રહેશે. મંગળ ગ્રહ સંતાન અને પ્રેમ સંબંધ સાથે સંબંધિત રાશિના 5મા ઘરમાં ભ્રમણ કરી રહ્યો છે. જાતકોનું લગ્નજીવન સુખી રહેશે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. ધનલાભનો યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળશે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે આ ગ્રહ સંક્રમણ શુભ રહેશે. મંગળ રાશિના ચોથા અને પાંચમા ઘરનો સ્વામી છે અને લગ્ન ગૃહમાં ભ્રમણ કરશે. નવા વાહન અને મિલકતની ખરીદી થઈ શકે છે. વેપારમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમારી પ્રશંસા થશે. સમાજમાં માન-સન્માન વધશે. વિદ્યાર્થીઓ માટે સારા દિવસો શરૂ થઈ રહ્યા છે.

ધન

1 જુલાઈથી ધન રાશિના લોકો માટે પણ શુભ દિવસો શરૂ થઈ રહ્યા છે. મંગળ રાશિના આઠમા ઘરમાં ભ્રમણ કરશે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું રહેશે, પરિણામ પણ સારું આવશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles