fbpx
Wednesday, November 6, 2024

છોકરી : નહિ હવે તો હું તને મારો ભાઈ માનું છું…😅😝😂😜🤣🤪

એક વ્યક્તિએ બીજા વ્યક્તિને
પૂછ્યું : તમારા શર્ટના ખૂણાં પર આ ગાઁઠ
કેવી રીતે બંધાઈ?
બીજાએ જવાબ આપ્યો : પત્નીનો પત્ર
પોસ્ટબોક્સમાં નાખવાનું યાદ રહે તે માટે.
પહેલો બોલ્યો : શું તમે
તે પત્ર પોસ્ટ કરી દીધો?
બીજાએ જવાબ આપ્યો : નહી, મારી પત્ની
મને તે પત્ર આપવાનું જ ભૂલી ગઈ.
😅😝😂😜🤣🤪

છોકરો : બેબી ક્યાં છે, ફોન પણ નથી ઉપાડતી?
છોકરી : તું છે કોણ?
છોકરો : અરે હું મોનુ તારો બોયફ્રેન્ડ.
છોકરી : નહિ હવે તો હું તને મારો ભાઈ માનું છું.
છોકરો : ક્યારથી?
છોકરી : જયારે હું તારી રૂમ પર આવી હતી
અને તું એ તારા મકાન માલિકને કહ્યું હતું કે,
આ મારી બહેન છે ત્યારથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles