fbpx
Wednesday, December 25, 2024

પતિએ પત્નીને કહ્યું : જાનુ રસોડામાં જા દૂધ ઉભરાઈ રહ્યું છે…😅😝😂😜🤣🤪

કાળું પાડોશીના ઘરમાં બારીમાંથી ટીવી
જોઈ રહ્યો હતો,
એક છોકરો એક છોકરી સાથે
રોમાન્ટિક ડાન્સ કરી રહ્યો હતો.
તે ઘરમાં રહેતો છોકરો તેની પાસે આવ્યો
અને પૂછ્યું, શું જોઈ રહ્યો છે?
કાલુ : ભાઈ હું તો ટીવી જોઈ રહ્યો છું.
છોકરો : સાલા લાઈટ તો સવારની ગઈ છે,
અને તે મારા ભાઈ ભાભી છે.
સાત દિવસે કાલુની આંખના સોજા ઉતર્યા.
😅😝😂😜🤣🤪

પત્નીની બહેનપણી તેને મળવા આવી.
પત્ની તેના પતિને પોતાની બહેનપણી
સાથે એકલો મૂકીને
રસોડામાં જઈ રહી ન હતી.
પતિએ પત્નીને કહ્યું : જાનુ રસોડામાં જા
દૂધ ઉભરાઈ રહ્યું છે.
પત્ની : દૂધ ભલે ઉભરાતું પણ
હું અહીં તમારું દહીં જામવા નહિ દઉં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles