fbpx
Wednesday, January 15, 2025

પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ…😅😝😂😜🤣🤪

કોઈ પતિ-પત્નીનો ઝગડો થઈ
રહ્યો હતો.
પતિ : હવે તું એક શબ્દ પણ ના બોલતી
નહીં તો
મારી અંદરનો જાનવર જાગી જશે.
પત્ની : જાગી જવા દો તમારી અંદરના
જાનવરને,
ઉંદરથી ભલું કોણ ગભરાય છે.
😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે
બોલાચાલી થઈ.
પતિ : જો હું આટલી મહેનતથી
પૈસા લાવતો ન હોત તો આ ઘર ન હોત.
પત્ને : જો તમે પૈસા ન લાવતા હોત
તો હું પણ આ ઘરમાં ન હોત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles