રમેશની પત્ની તેને છોડીને ભાગી ગઈ.
રમેશ : યાર સુરેશ મારી પત્ની
મને છોડીને જતી રહી છે.
સુરેશ : તું તેનું ધ્યાન નહિ રાખતો હોય
એટલે ભાગી ગઈ હશે.
રમેશ : અરે હું તો સગી બહેનની જેમ
તેનું ધ્યાન રાખતો હતો….
😅😝😂😜🤣🤪
બે બહેનપણીઓ ઘણા દિવસો પછી
એક-બીજાને મળી.
પહેલી બહેનપણી : તારો દીકરો કેટલો ક્યૂટ છે.
બીજી બહેનપણી : હા, મારા પતિ પર ગયો છે.
પહેલી બહેનપણી : મારે પણ
આવો જ ક્યૂટ દીકરો જોઈએ છે.
બીજી બહેનપણીનો પતિ : એમ.
પતિ હજી હોસ્પિટલમાં એડમિટ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)