fbpx
Wednesday, January 15, 2025

સાલું સમજમાં તો કાંઈ નથી આવતું, છતાં પણ ધ્યાન લગાવીને સાંભળવાનું નાટક કરવું પડે છે…😅😝😂😜🤣🤪

પત્ની : મેં
તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે
મને તમારી પર દયા આવી ગઈ,
કારણ કે
તમારી સાથે કોઈ વાત નહોતું કરતું.
પતિ : હા, પ્રિયે પણ
હવે બધાને મારા પર દયા આવે છે.
😅😝😂😜🤣🤪

પંડિતની કથા અને પત્નીની વાતો,
બંને એક સમાન હોય છે.
સાલું સમજમાં તો કાંઈ નથી આવતું,
છતાં પણ ધ્યાન લગાવીને
સાંભળવાનું નાટક કરવું પડે છે.
સ્વાહા….
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles