fbpx
Wednesday, November 6, 2024

વૃધ્ધ : શું તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો….😅😝😂😜🤣🤪

એક વૃદ્ધ કપલ અદાલતમાં છૂટાછેડા લેવા માટે ગયું.
જજે પૂછ્યું : આ ઉંમરમાં તમે છૂટાછેડા કેમ
લેવા માંગો છો?
પત્ની બોલી : જજ સાહેબ, મારો પતિ મારી સાથે
ચીટિંગ કરે છે.
જજે પૂછ્યું : એવું શું કરે છે?
પત્ની બોલી : તેમને જયારે ઈચ્છા થાય
ત્યારે મને ખરી-ખોટી સંભળાવી દે છે,અને જયારે
હું બોલવાનું શરૂ કરું
ત્યારે પોતાનું કાનનું મશીન કાઢી નાખે છે.
😅😝😂😜🤣🤪

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા.
એક રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો.
રિપોર્ટર : મેં સાંભળ્યુ છે કે રંગનાથનજી,
તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર
તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનું પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો : શ… શ… ચૂપ…
આટલા જોરથી ન બોલતા.
શું તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો.
મારી પત્ની તો એવું જાણે છે કે મને ફક્ત 1250 રૂપિયા જ મળે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles