fbpx
Wednesday, January 15, 2025

પિંકી : જાનું હું કાલે તને મળવા નહિ આવી શકું…😅😝😂😜🤣🤪

દિવ્યા : સાંભળો છો?
લોકો કહે છે હું જુવાન થતી જાવ છું.
તેનો પતિ : હા,
સાચી વાત છે.
વર્ષો પહેલા તું ત્રીસની હતી,
આજે વીસની છે.
😅😝😂😜🤣🤪

પિંકી : જાનું હું કાલે તને મળવા નહિ આવી શકું.
રાહુલ : પણ તું બોલી હતી કે હું તને મળવા આવીશ જ.
પિંકી : અરે જરૂરી કામ આવી ગયું છે એટલે.
રાહુલ : સારું,
તું નથી આવવાની તો હું તારા માટે ગિફ્ટ લાવ્યો છું
તે બીજા કોઈને આપી દઈશ.
પિંકી : જાનુ
હું આજે મળવા આવવાની વાત કરી રહી હતી,
બોલ ક્યાં મળવાનું છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles