fbpx
Wednesday, November 6, 2024

પતિ : જે વ્યક્તિને દરરોજ દારૂ પીવા મળે તેમને કોઈની લાગણીની જરૂરિયાત હોતી નથી😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
આવતી કાલે આપણે આપણા છોકરા માટે
જે છોકરી જોવા જવાના હતા,
હવે ત્યાં જવાનું નથી?
પતિ : કેમ શું થયું? છોકરીમાં કોઈ ખામી છે.
પત્ની : છોકરીમાં કોઈ ખામી નથી
પણ મને હમણાં હમણાં જાણવા મળ્યું છે કે
છોકરીની જે મમ્મી છે,
તે અને તમે એક જ કોલેજમાં અને
એક જ ક્લાસમાં ભણ્યા છો.
😅😝😂😜🤣🤪

પત્ની : તમે દરરોજ દારૂ પીવો છો
એટલે મને તમારા પ્રત્યે કોઈ લાગણી
થતી નથી.
પતિ : જે વ્યક્તિને દરરોજ દારૂ પીવા
મળે તેમને કોઈની લાગણીની
જરૂરિયાત હોતી નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles