પતિઓ માટે આજનું જ્ઞાન :
સાસરિયા માંથી જ્યારે રેડિમેટ કપડાંની
જગ્યાએ શર્ટ પીસ અને
પેન્ટ પીસ મળવા લાગે,
ત્યારે સમજી જવું કે
હવે તમે જીજાજી કે કુમાર માંથી
કાકા બની ગયા છો.
😅😝😂😜🤣🤪
પત્નીનું જ્ઞાન જે દરેક પતિએ માનવું જોઈએ.
પતિએ ૨૦૧૦ માં ૪ લાખની ગાડી ખરીદી
અને પત્નીએ ૪ લાખમાં સોનાનો હાર ખરીદ્યો.
આજની તારીખમાં
પતિની કારની કીમત ૯૦ હજાર છે
જયારે પત્નીના હારની કીમત ૧૬ લાખ છે.
એટલા માટે દરેક પતિએ પત્નીને
ખરીદી કરતા રોકવી ન જોઈએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)