રમેશ : મને તારા ઘરની માખીઓ સતાવી
રહી છે, જ્યારથી આવ્યો છું
ત્યારથી મારી પર જ બેસી રહી છે.
ઉડાવુ છું તો ફરી બેસે છે.
સુરેશ : હું પણ
આમની આદતથી કંટાળી ગયો છું,
જ્યાં ગંદી વસ્તુ દેખાય છે
ત્યાંજ તેમનું બેસવાનું શરૂ થઈ જાય છે.
😅😝😂😜🤣🤪
પ્રશ્ન : આળસ શું છે?
જવાબ : થાકી જવાની ક્ષણો આવે
એ પહેલાં જ આરામ કરી લેવાની કળા !
કારણ કે
પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)