fbpx
Wednesday, November 6, 2024

પતિ : મેં તને જોયા વગર જ લગ્ન કર્યાં ને?😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા
હતા ને કે
તારા માટે ચાંદ લઈ આવું,
તારા તોડી લાવું!
પતિ : એ તો હું હજી કહું છું!
પત્ની : તો,
આજે જરા શાક લઈ આવો ને?
પતિ : એવું મેં ક્યાં કહ્યું હતું?
😅😝😂😜🤣🤪

પતિ : મેં
તને જોયા વગર જ લગ્ન કર્યાં ને?
પત્ની : મારી હિંમતને દાદ આપો.
મેં તો તમને જોયેલા હતા ને
તોય લગ્ન માટે હા પાડી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles