પપ્પુએ એક છોકરીને પ્રપોઝ કર્યું.
તે પહેલવાનની છોકરી હતી,
તેણીએ પપ્પુને ધોઈ નાખ્યો,
ચપ્પલથી ધોયો, લાકડીથી ધોયો
અને ઢસડી-ઢસડીને ધોયો.
પછી પપ્પુ ઉઠ્યો અને કપડાં ખંખેરતા
બોલ્યો,
તો હું તારા તરફથી ‘ના’ સમજુ.
😅😝😂😜🤣🤪
પપ્પુ સવાર સવારમાં પથારીમાં પરેશાન
થઈને બેઠો હતો.
તેની પત્નીએ પૂછ્યું – શું થયું?
પપ્પુ : યાર, સમજાતું નથી કે
ભગવાને પત્ની બનાવી જ હતી,
તો પછી મચ્છર બનાવવાની શું જરૂર હતી?
પછી પપ્પુને
તેની પત્નીએ વગર પાવડરે ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)