fbpx
Thursday, January 16, 2025

એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે, સાવધાન રહેજો…😅😝😂😜🤣🤪

રાજુએ ભગવાનને પ્રાર્થના કરી કે,
હે ભગવાન, મને એક પૈસાથી ભરાયેલું બેગ,
એક નોકરી અને એક મોટું વાહન
જેમાં ઘણી બધી છોકરીઓ હોય
ફક્ત એટલું આપી દો,
પછી હું આખી જિંદગી કાંઈ નહિ માંગુ.
બીજા દિવસે
રાજુને ગર્લ્સ કોલેજની બસમાં કંડકટરની
નોકરી મળી ગઈ.
😅😝😂😜🤣🤪

જ્યોતિષે ટ્રક ડ્રાઈવરને કહ્યું :
એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે,
સાવધાન રહેજો.
ટ્રક ડ્રાઈવર બોલ્યો :
મારે સાવધાન રહેવાની શું જરૂર
સાવધાન તો એણે રહેવાનું છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles