પપ્પુ પોલીસ બન્યો.
પહેલી નાઈટ શિફ્ટમાં રાતના બાર વાગે
રસ્તે જઈ રહેલા એક માણસને તેણે
પકડીને કીધું :
ચાલ પોલીસ સ્ટેશન.
માણસ : પણ મેં શું કર્યું છે?
પપ્પુ : કશું નહિ.
પણ મને એકલા જતા બીક લાગે છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ (મકાનમાલિકને) : કાલે આખી રાત
વરસાદ પડ્યો.
છતમાંથી ખાસ્સું પાણી ટપકતું હતું.
હું તો આખો નાહી ગયો!
હવે આ માટે આપ શું કરશો?
મકાનમાલિક : આજે પણ વરસાદ છે.
હું તમારા માટે સાબુ અને ટુવાલ લઈને આવું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)