fbpx
Thursday, January 16, 2025

પતિ : તું મોહનલાલની દુકાનેથી ખરીદી ના કરતી, એ આંખોમાં ધૂળ નાખીને સામાન આપે છે😅😝😂😜🤣🤪

સંબંધીના બેસણામાં
જઈ આવેલા પોતાના પતિને પત્નીએ
સાંત્વના આપતા કહ્યું :
સાંભળીને દુ:ખ થયું કે
તમારા મામાજીનું અવસાન થઈ ગયું.
શું બીમારી હતી તેમને?
પતિ : ભૂલી જવાની બીમારી હતી,
તે દિવસે શ્વાસ લેવાનું જ ભૂલી ગયા હતા.
😅😝😂😜🤣🤪

પતિએ પત્નીને ધમકાવતાં કહ્યું :
તું મોહનલાલની દુકાનેથી ખરીદી ના કરતી,
એ આંખોમાં ધૂળ નાખીને સામાન આપે છે.
પત્ની : તમે મને નથી ઓળખતાં?
હું જ્યારે પણ સામાન ખરીદુ છું
ત્યારે હું આંખો બંધ કરી દઉં છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles