fbpx
Thursday, January 16, 2025

રમેશ : એટલે તો ત્રીજાને તેના ઘરે મુકવા જઈ રહ્યા છીએ😅😝😂😜🤣🤪

રમેશ : યાર, મને બહું ખાંસી થઈ રહી છે,
શું કરું?
સુરેશ : આજથી
તું તળેલી વસ્તુ ખાવાની બંધ કરી દે
અને ફક્ત દૂધ બ્રેડ જ ખા.
રમેશ : આજથી નહી યાર,
કાલથી.
સુરેશ : એક કેમ?
રમેશ : આજે તો તારી ઘેર જમણવાર છે ને.
😅😝😂😜🤣🤪

રમેશ, સુરેશ અને નરેશ
એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા.
પોલીસે પકડ્યા.
ત્રણ સવારી ગુનો છે
એ ખબર હોવા છતાં કેમ નીકળ્યા?
રમેશ કહે : એટલે તો
ત્રીજાને તેના ઘરે મુકવા જઈ રહ્યા છીએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles