fbpx
Thursday, January 16, 2025

એક મિત્રએ છગનને પૂછ્યું : તારે…😅😝😂😜🤣🤪

છગન : આ દુનિયામાં
સૌથી હિમ્મત વાળો માણસ કોણ છે?
મગન : ધોબી.
છગન : એ કઈ રીતે?
મગન : કારણ કે
તે કોઈને પણ કહી શકે છે કે,
ફટાફટ કપડાં કાઢો.
😅😝😂😜🤣🤪

એક મિત્રએ છગનને પૂછ્યું : તારે
તારી પત્ની સાથે મતભેદ થતા નથી?
છગન : થાય છે ને!
ઘણી વાર તો મોટા મતભેદ થાય છે.
પણ તે બધા ઉકલી જાય છે.
મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું : એ કેવી રીતે?
છગન : મારો મત હું ખાનગી રાખું છું,
મારી પત્નીને જણાવતો નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles