fbpx
Thursday, November 7, 2024

જમાઈરાજ આટલું સાંભળીને જમાઈ ચિડાઈને બોલ્યો…😅😝😂😜🤣🤪

પત્નીને ગજરો જોઈતો હતો,
તો તેણે પતિને વોટ્સએપ કર્યું,
aavta samye 2 gajra leta aavjo
પણ પતિ આવતા સમયે
2 ગાજર લઈને આવ્યો.
બિચારા પતિએ ભૂખ્યા સૂવું પડ્યું.
એટલે મેસેજને બે વખત વાંચવાનું રાખો.
😅😝😂😜🤣🤪

લગ્ન પછી હાલચાલ પૂછવા
સાસુ પોતાના જમાઈને ફોન કરે છે.
સાસુ : શું હાલચાલ છે જમાઈરાજ?
આટલું સાંભળીને જમાઈ
ચિડાઈને બોલ્યો,
જમાઈ : અમારું છોડો સાસુમા,
તમારા ઘરમાં તો શાંતિ છે ને!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles