fbpx
Thursday, January 16, 2025

જયારે વિમાનના ટાયરની જેમ બંને પગ ધીરે ધીરે બહાર આવવા લાગે, તો સમજી લેવું કે…😅😝😂😜🤣🤪

પસ્તી વાળો : શેઠ પસ્તી હોય
તો આપી દો.
શેઠ : શેઠાણી ઘરે નથી,
પિયર ગઈ છે, કાલે આવજે.
પસ્તી વાળો : સારું તો પછી
ખાલી બોટલ આપી દો.
😅😝😂😜🤣🤪

જયારે વિમાનના ટાયરની જેમ
બંને પગ ધીરે ધીરે બહાર આવવા લાગે,
તો સમજી લેવું કે
મોપેડ વાળી મેડમ બ્રેક લગાવવાની છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles