fbpx
Thursday, November 7, 2024

વરસાદ અને વીજળીને બે બહેનો જેવો સબંધ છે…😅😝😂😜🤣🤪

છગન : કેમ ભાઈ
આજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?
શું થયું?
કવિ : ભાઈ,
જે છોકરી માટે હું કવિતા લખતો હતો,
તેના લગ્ન થઇ ગયા.
છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારે
સારી બનશેને ભાઈ.
કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,
તેના લગ્ન મારી સાથે જ થયા છે.
😅😝😂😜🤣🤪

વરસાદ અને
વીજળીને બે બહેનો જેવો સબંધ છે
એક બહેન પિયર આવી એટલે
બીજી પણ કહેશે હાલો આપડે પણ જઈએ
કદાચ બે બહેનોને ભળતું નહિ હોય
તો કડાકા અને ભડાકા પણ થશે
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles