ઘૂઘો એક છોકરી જોવા ગયો તો.
ભૂરી કહે: પાન, માવા, મસાલા ખાતો
છોકરો મને જરાય નહિ પોસાય.
ઘૂઘો એ કીધું: વાહ એટલી નફરત છે,
તમને વ્યસન પ્રત્યે?
ભૂરી કહે: ના,
પછી એ ભાગ પડાવે એ ના પોસાય મને.
🤣🤭🤣🤭🤣🤭
સાયન્સ એવું કહે છે : માદા મચ્છર જ
લોહી પીવે છે !
નર મચ્છર ખાલી અવાજ કરી શકે છે..
ધન્ય છો પ્રભુ તમે…
તમારી સિસ્ટમ
બધી જગ્યાએ એકસરખી જ છે.
🤣🤭🤣🤭🤣🤭
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)