fbpx
Friday, January 17, 2025

મનોચિકિત્સકો કહે છે…પોતા માટે સમય કાઢો !મારી પત્નીએ કીધું…😅😝😂😜🤣🤪

મમ્મીઃ નીચે આવ, તારૂ એક કામ છે.
દિકરોઃ કહે મમ્મી શું કામ છે?
મમ્મીઃ પહેલાં છત પરથી નીચે આવ.
દિકરો છત પરથી નીચે આવીને
હું આવી ગયો બોલો મમ્મી શું કામ છે?
મમ્મીઃ છત પરથી સુકાઈ ગયેલા
કપડાં લાવવાનાં છે.
😅😝😂😜🤣🤪

મનોચિકિત્સકો કહે છે…
પોતા માટે સમય કાઢો !
મારી પત્નીએ કીધું…
એકલા પોતા માટે શું કામ ?
વાસણ કપડાં અને કચરા માટે પણ
સમય કાઢો…….
જીવનમાં શાંતિ આપોઆપ આવશે
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles