શેઠ (વ્યંગમાં) : આખા મહિનામાં
એકાદ દિવસ
ફરજ પર આવીને તમે
અમારા ઉપર ઉપકાર કરો છો !
નોકર : એમાં ઉપકાર શેનો સાહેબ,
પગાર લેવા આવવું એ તો
મારી ફરજ છે !
😜😅😝😂🤪🤣
આજનું જ્ઞાન
મોજા હંમેશા ધોઈને પહેરવા…
કામિયાબી કદમ ચૂમવા
આવે ને
બેહોશ નો થઈ જાવી જોઈએ…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)