fbpx
Saturday, January 18, 2025

પપ્પુએ : હું બૂમો પાડીને તને પકડાવી દઈશ…😜😅😝😂🤪🤣

હું આ ગ્રુપ છોડૂ છું.
શક્ય હશે તો ફરી ક્યારેક ભવિષ્યમાં કંપની આપવા આવીશ,
પણ અત્યારે એડજેસ્ટ કરવામાં મને ખૂબ જ ત્રાસ થઈ રહ્યો છે.
એક તો અહીંયા વાદવિવાદ કે સલાહ સૂચન કે
કોઈ વાતચીત પણ નથી.
તેથી ઈચ્છા વિરુધ વધારે સમય રોકાવવાનો કોઈ અર્થ નથી.
મારો નંબર તમારા બધાની પાસે તો છે જ.
જાણતા અજાણતા કોઈને મારા વર્તનથી દુખ થયું હોય
તો માફ કરશો.
આપ સૌને મારી શુભેચ્છા.
આવી ચીઠ્ઠી લખીને
એક દારૂડિયો વ્યસનમુક્તિ કેંદ્રમાંથી ભાગી ગયો.
તમને શું લાગ્યું….
😜😅😝😂🤪🤣

પપ્પુના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા,
બધા ઊંઘતા હતા,
પણ આઠ વર્ષનો પપ્પુ ચોરને જોઈ ગયો,
ચોર ભાગવા મંડ્યા.
પપ્પુએ બૂમ પાડી : મારુ દફતર ચોરી જા,
નહીં ચોરી જાય તો
હું બૂમો પાડીને તને પકડાવી દઈશ.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles