fbpx
Friday, November 8, 2024

બહેન, ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી…!!!😜😅😝😂🤪🤣

પતિ : મને એ સમજાતું નથી કે,
આટલી આવકમાં આપણે બચત
કેમ કરી શકતા નથી.
પત્ની : આપણા પાડોશીઓના
કારણે,
તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કે
જે આપણને ન પોષાય.
😜😅😝😂🤪🤣

ભિખારીઃ બહેન,
એક આઠ આના આલોને !
સ્ત્રીઃ અત્યારે, શેઠ ઘરમાં નથી.
ભિખારીઃ બહેન,
ઘરમાં તમારી આઠ આના જેટલી
કિંમત પણ નથી…!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles