ન્યાયાધીશ : બોલો શી ફરિયાદ છે.
અરજદાર : સાહેબ,
મેં કોર્ટમાં લગ્ન કર્યા હતાં !
ન્યાયાધીશ : તો એનું શું છે ?
અરજદાર : મારે એ જાણવું છે કે
મારો ગુનો શું હતો અને
સજા કેટલી લાંબી ચાલશે ?
😜😅😝😂🤪🤣
ગ્રાહક સ્ત્રી(પુસ્તક વિક્રેતાને) :
50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલા
દંપતીને ભેટ આપવા
લાયક કોઈ પુસ્તક હોય તો આપો.
પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું,
પુસ્તકનું નામ હતું :
“અર્ધી સદીનો સંઘર્ષ”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)