fbpx
Saturday, January 18, 2025

પપ્પા : ગધેડા, મૂર્ખા, નાલાયક આટલુંય નથી આવડતું ?😜😅😝😂🤪🤣

મમ્મી: તને કેવી પત્નિ જોઈએ છે ?
હું: તારા જેમ લાડ કરનાર અને
પ્રેમાળ !
મમ્મી: શું વાત છે દીકરા,
આખી જિંદગી
ચપ્પલ ખાઈને જ વીતાવવી છે !
😜😅😝😂🤪🤣

દીકરો : પપ્પા, 5+5 કેટલા થાય ?
પપ્પા : ગધેડા, મૂર્ખા,
નાલાયક આટલુંય નથી આવડતું ?
જા અંદરના રૂમમાંથી
કેલ્ક્યુલેટર લઈ આવ…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles